દર્પણ
મુખ પોતાનુંં દેખાડે એવા તો અનેક અરીસા મળે છે.
અંતર આત્માં ના પ્રતિબિંબ દેખાડે એવો દર્પણ કયા છે.
મન મારા ની બુરાઈને દેખાડે એવા અરીસો ક્યાં છે.
હાસ્ય અને રૂદન અંતકરણ ના દેખાડે એવા દર્પણ ક્યાં છે.
નારાણજી જાડેજા
નર
ગામ ગઢશીશા હાલ મુન્દ્રા
તા:૦૧/૧૧/૨૧