Gujarati Quote in Thought by Maulik Rathod

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કોઈ વ્યક્તિ જો જીવનના કોઈ પડાવમાં સાથે હતું,
તો એ ત્યારની વાત છે,
અત્યારે સાથેના હોય અને હું એના બદનામીની વાત કરું,
એ તો સ્વાર્થની વાત છે ને,
કોઈનું દુર થવું એ સમય, કાં તો મજબુરીની વાત છે,
પણ એના ગયા પછી પણ એનું માન સાચવવું,
એ આપણા હાથની વાત છે...#MR


Respect_the_relation Before&After ...

Gujarati Thought by Maulik Rathod : 111760633
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now