"શબ્દો" તો રાત પડતાં સુઈ જાય છે, "વિચારો"ને જ આખી રાત જાગવું પડે છે.
💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐
માણસ ગમે તેટલો "સમજદાર" હોય પણ જો કોઈ ની "લાગણી" ના સમજે તો એવી "સમજદારી" નો કોઈ મતલબ નથી!
💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐
"દુઃખ" નું કારણ "કર્મ" નો "અભાવ", "સુખ" નું કારણ "કર્મ" નો "પ્રભાવ", "શાંતિ" નું કારણ પોતાનો "સ્વભાવ".
💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐
"જરુરી નથી કે બધૂ તોડવા" માટે "પથ્થર" જ જાેઈએ, "સુર" બદલીને બોલવાથી પણ ઘણુ બધૂ તુટી જાય છે!
💐💐💐💐💐💐💐💐 💐💐
"કિંમતી" તો ઘણુ બધુ હોય છે, "જીવન" માં પણ દરેક વસ્તુ ની કિંમત ફકત "સમય" જ સમજાવી શકે છે.
💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐
*"પગરખા", "પહેરવેશ" અને "પરિચિતો", જો વારંવાર "દુખી કરે" તો સમજી લેવું કે "આપણા માપના" નથી.
💐 જય શ્રી કૃષ્ણ💐