નવ દિવસ જે માતાજી ની આરતી,પૂજા,હોમ,હવન, નૈવેદ્ય બધું કરીએ છીએ.....એ માતાજીના પગલાં આપણા દરેક ના ઘરમાં એક સ્ત્રી રૂપે(મા,બહેન,ભાભી, કાકી,દીકરી) પડેલા જ છે.....
ઘરની દરેક સ્ત્રીને ૩૬૫ દિવસ સન્માન આપવામાં નિષ્ફળ રહીએ,તો આ નવ દિવસ જે કર્યું એના પર ધુમાડો જ ફરી વળવાનો......
સ્ત્રી શક્તિ પુજાવા માં નથી માનતી ....એ માત્ર સન્માન માંગે છે...
-@nugami.