*નિજાનંદ*
કરી લે ને ભક્તિ, જ્યાં સુધી છે ધરા પર તારી હસ્તી.
નિજાનંદમાં મસ્ત રહે, ભલે ને મઝધારે હોય તારી કશ્તી.
માણી લે મળે એટલી મસ્તી, કાયા તારી નથી સસ્તી.
હરિના ચરણમા હોય વસ્તી, રહે તારી નર પર કૃપા દૃષ્ટિ.
નારાણજી જાડેજા
નર
ગામ ગઢશીશા, હાલ મુન્દ્રા.
તા. ૬/૧૦/૨૦૨૧