ભૂતકાળ શીખવા માટે હોય છે,
નહિ કે એમાં ફરી ફરી જઈ ને જીવવા માટે.....
ભૂતકાળનું ભૂત જ્યાં સુધી વ્યક્તિના મન પર હાવી રહેશે,
ત્યાં સુધી વ્યક્તિ વર્તમાન માં નહિ જીવી શકે.....
ભૂલો એ કહેવાય જેમાંથી કંઇક શીખવા મળે અને એ ભૂલો ફરી ના થાય એના સતત પ્રયત્નો જ વર્તમાનને ભૂતકાળથી અલગ કરે છે .....
ભવિષ્ય જેવું કંઇ હોતું નથી......
જ્યારે પણ વ્યક્તિ જીવે છે એ ક્ષણ વર્તમાનમાં જ હાજર હોય છે....
માટે જ્યારે પણ જીવવાની ઈચ્છા થાય ,વર્તમાનમાં જ ભૂતકાળ ને યાદ કર્યા વિના જીવી લેવું.....
ભવિષ્ય કોઈએ જોયું નથી......જે છે જ નહિ....
વર્તમાનમાં જ જીવન છે.....
-@nugami.