સાદગી જેમનો સ્વભાવ હતો પ્રસિધ્ધિથી જેઓ કોસો દૂર રહેતા
નિરાભિમાન અને નમ્રતા
જેમનામાંઠાંસોઠાંસ ભરેલી હતી
સર્વોચ્ચપદ પર બિરાજવા છતાં
કદમ હંમેશા ધરતી પર રાખ્યા
જય જવાન જયકિસાનનો
નારો લગાવી
આઝાદી માટે હામ જગાવી
દેશનાલાડીલા
લાલબહાદુરશાસ્ત્રીને તેમના જન્મદિવસે શતશત પ્રણામ….
-કામિની