ચંદ્રમા અને એની ચાંદનીના સુંદર દૃશ્ય ને નવરાશની પળો માં ક્યારેય મન ભરી ને નિહાળ્યું છે??
નિહાળ્યું હશે તો નક્કી મનને ટાઢક વળી હશે....
તેજ થી ભરેલા સૂરજદાદા સામે આંખ ઊંચી નથી કરી શકતા....અને શીતળતા પાથરનાર ચંદ્રમા ને એક નજર જોવાની નવરાશ નથી.......
સુખ સૂર્ય જેવું છે......દુઃખ ચંદ્રમા જેવું.....
-@nugami......