💐 જીવન સંદેશ 💐
( Life's massage )
માનવજીવન બહુમૂલ્ય છે, તો તેનો સદુપયોગ કરો ઈશ્વરે
આપણને આ પૃથ્વી પર મોકલ્યા અને ઈશ્વર ને જ ભૂલી
જઈએ તો કેમ ચાલે ?
ઈશ્વરનું સતત સ્મરણ કરો દીન દુખિયા ને બને તેટલી મદદ
કરો, બીજાના દુ:ખ માં સહભાગી બનો તેને આશ્વાસનના
બે મીઠા શબ્દો કહો, હંમેશા બીજાનુ સારુ કરો અપમાનને
સહન કરો દયા રાખો.
જીવનમાં સહૃદયી અને પ્રામાણિક બનો, વ્રૃધ અને બાળકો પર હંમેશા પ્રેમભાવ રાખો, માતા પિતાની સેવા કરો ક્રોધ નો ત્યાગ કરો, અભિમાન છોડો નમ્ર અને વિવેકી બનો,
બ્રહ્મચર્યનું પાલન કરો પરમેશ્વરે જીવન આપ્યુ છે, તેની
ભક્તિમાં તલ્લીન બનો જીવન અનમોલ છે......
કિશોર શ્રીમાળી ✍️______!!