રાધે જ રાધે
સર્વ પીડા મુક્ત
પ્રેમભક્તિ
રાધા વિના કૃષ્ણ કે પછી કૃષ્ણ વિનાની રાધા કલ્પના શક્ય છે ? કદાચ નહી...... રાધા અને કૃષ્ણના વ્યક્તિત્વ વિશે વિચારીએ તો બંને અલગ અલગ રીતે પૂર્ણ વ્યક્તિત્વ હતા, પરંતુ એકબીજા ના સંદર્ભમાં વિચારીએ તો એકબીજા વિના અધૂરા.,.. અપૂર્ણ...... અપૂર્ણતા ને અધૂરપ સાથે નો વિરહ જ જો બંનેને પૂર્ણતા બક્ષે તો પછી પુછવું જ શું?
દરેક યુગમાં નવા પ્રેમની પરિભાષા આપતા રાધાકૃષ્ણના 'વિરહી પ્રેમ ' આલેખતી રાધાઅવતાર વિશે ભાવ વિચાર
ખ્યાતિ થાનકી
Khyati Thanki નિશબ્દા લિખિત વાર્તા "રાધાવતાર..... ભાવ વિચાર 1 અને. 2" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19907965/radhavtaar