જેમણે તુટીને પ્રેમ કરતા શીખવાડ્યું, એમણે જ મોહનો ત્યાગ કરતા પણ શીખવાડ્યું.જેમણે સ્વજન માટે બધુ કરી છુટવા શીખવાડ્યું, એમણે જ સ્વજન સામે ધર્મ માટે લડતા શીખવાડ્યું.જેમણે જીવન આપ્યું છે સૌને, એમણે જ જીવન કેવી રીતે જીવવું એ પણ શીખવાડ્યું છે.શુભ સવાર.
-Kirit Cholera