મંદિર છે,મૂર્તિ છે,પૂજારી છે,પૂજાપો છે.પ્રસાદ છે,પૈસા છે.ખપ્પર છે,નાળિયેરનો છરો છે,ભાલો છે,તલવાર છે,પત્થર છે,પાણી છે,પ્રાણ ન્યોછાવર પ્રાણીયા છે,દરવાજા છે,દરવાન છે,ચોકી છે,ચોકિયાત છે,રાત દિવસ અજવાસ છે,છતાં એક નાનું જંતુ કીડી મકોડા ભગવાનને પગે બિંદાસ બટકાં ભરે!
- वात्त्सल्य