Due to the continuous worship by a woman, the Lord became pleased and appeared in the front of her and told her to ask for five boons.
The lady:
1. My husband does not go anywhere without me.
Lord: Second?
The lady:
2. In my husband's life nothing should be more important than me.
Lord: Third?
The lady:
3. He gets sleep only when I am beside him.
Lord: Fourth?
The lady:
4. When he opens his eyes in the morning, then he sees me only.
Lord: And the fifth one?
The lady:
5. Even if I am slightly injured, he shivers with sorrow.
The Lord: That's all?
The lady: That's all My Lord.
The Lord granted the boon: Be it so then.
***
Soon the lady got transformed into a smartphone!!!!!
***
(Rendering by JIRARA).
****
એક મહિલાના અખંડ વ્રતથી
પ્રસન્ન થઇને ભગવાન પ્રગટ
થયા અને તેને પાંચ વરદાન
માગવાનું કહ્યું...👇
મહિલા:
(૧) મારો પતિ મારા વગર
ક્યાય ન જાય...
ભગવાન: બીજું ?
મહિલા:
(૨) મારા પતિના જીવનમાં
મારાથી વધુ મહત્વનું કાંઈ ન
હોય...
ભગવાન: ત્રીજું ?
મહિલા:
(૩) તેને ઊંઘ ત્યારે જ આવે
જયારે હું તેની બાજુમાં હોઉં...
ભગવાન: ચોથું ?
મહિલા:
(૪) જયારે સવારે તેની આંખ
ખુલે તો સૌથી પહેલા મને જ
જુવે...
ભગવાન: પાંચમું ?
મહિલા:
(૫) જો મને એક નાની એવી
પણ ઈજા થઇ જાય તો મારો
પતિ દુ:ખથી કંપી ઉઠે...!!
ભગવાન: પુરૂં...??
મહિલા: બસ ભગવાન
એટલું જ...🙏
ભગવાન: તથાસ્તુ...!!
...
*અને તુરંત તે મહિલા એક*
*સ્માર્ટફોનમાં ફેરવાઈ ગઈ...!!*
🤪🤫🤣😂😅
(એકવાર ફરી વાંચી લો).
***
(Unknown author).
*****