Wife: Our neighbour Rina's husband takes her every Sunday to a movie and a hotel for the dinner.
...
Did you ever take?
...
Paresh: Ask her, who takes from Monday to Friday?
...
Note: No orthopaedic doctor was ready to handle the case of Paresh.
***
(Rendering by JIRARA).
***
પત્ની : બાજુવાળી રીનાને એનો પતિ દર રવિવારે ફરવા લઇ જાય છે, પિકચર બતાવે છે, હોટલમાં જમવા લઇ જાય છે,
...
તમે કદી લઇ ગયા ? ? ?
...
પરેશ: એને પુછી જો...સોમથી શની કોણ લઈ જાય છે...
...
નોંધ: એક પણ ડોકટર પરેશનો કેસ હાથમાં લેવા તૈયાર નથી...
😜😜
***
(Unknown author).
*****