આમા તમે કયાં? તમારૂ ઘર કયા? તમારી સંપત્તિ કયા? તમારી ધરતી ક્યાં??? તો સાનું અભીમાન??? આ બનાવનાર પણ ન્યાયી નીરવીભીમાની, પરોપકારી, દયાળુ છે, અને તમે?????
આકાશમાં તારા બની ટમટમવા માટે તેજ જોઈએ તેજ એટલે પ્રકાસ સત્ય, અંધકાર કે અસત્ય નહીં, મૃત્યુ લોકમાં ડેમો માટે મુકયા ભગવાને, પાસ કે ફેલ? પાસતો તારા બની ટમઞમસો અને ફેલ તો અંધકારમાં ગરકાવ.
ભગવાને શું રંગ રૂપ ધન દોલત આપી એટલે ભપકી ગયા, અભીમાન આવી ગયું, આટલુય ન જીરવાયું? તો પરીણામ બાકી છે.ઓમ શાંતી