હોય જો શ્રધ્ધા અને ધીરજ તો આવવું પડે મીરા માટે મોહન બની ,અને ઝેરને અમૃત કરવું પડે, નરસિંહ મેહતાની હુડી સ્વીકારવા આવવું પડે શામળશા સેઠ બની, પથ્થર બની પુજાવું પડે હજારો નામો ધરી, અને સારથી બની ઉપદેશ આપવો પડે, જયારે ભક્ત દીશા ભટકે,
છે શીવના અંશ બધા , બાકી હજારો બ્રહમાડોનો રચીતા એટલો વીશાળ છે એ અત્ર તત્ર સર્વત્ર વ્યાપેલ બસ જોવા દીર્ઘ દ્રષ્ટિ જોઈએ શીવ છે હાજરા હાજુર, પરમ પ્રકાસ પરમ તેજ જેથી ચાલે આ દેહ રુપી યંત્ર એ શુક્ષ્મ પ્રકાસ આત્મા છે શીવનો અંશ, કાહે બાહર ભગવાન ઢંઢે ભીતર હે શબ ભેદ
ઓમ શાંતિ 💐🙏
-Hemant Pandya