ચાલને ધરતી જઈએ સાથ સંગાથે.
એક ફેરો સો વરસનો છે, ધરતી પાસે.
તું આમેય કહેતી'તી કે આપણે ફરવા જઈએ.
મન થઇ ગયું છે,ફરવા માટે....
હમણાં કોરોના વેકેશન છે ફરીએ.
છૂટ છાટ છે,સરકારની હમણાં,
માસ્ક બાંધીને ટહેલીએ. કોઈ ઓળખાણ
ના કોઈ ટક ટક!
કોઈ સગું સબંધીના કોઈ ખટપટ..
- वात्त्सल्य