Wife: Where are you?
Husband: Do you remember? On the festival day, we had gone to a jewellery shop, and you had selected one necklace?
W: Yes.
H: And that time I did not have money!
W (she became very happy and replied): Yes, I remember it.
H: And, I had told you then, that one day I will buy you that necklace.
W (she became more happy and said): Yes yes, I remember it very well.
H: Just, I am having my hair cut in the salon next to that jewellery shop; and I will come a bit late.
(English rendering by JIRARA).
***
પત્નિ:કયાં છો???? 😝
પતિ: યાદ છે?????ધનતેરસના દિવસે આપડે જવેલર્સ ની દુકાને ગ્યા તા ને તે એક હાર પસંદ કરયો તો.... 😝
પત્નિ:હાં, 😝
પતિ: અને હાં તે સમયે મારી પાસે પૈસા નહોતા.... 😝
પત્નિ ખુશ થઈને: હાં યાદ છે..... 😜
પતિ: અને મેં કીધુ તુ કે આ હાર મું તને એક દિવસ જરૂર લઈ દઈશ.... 😝
પત્નિ વધારે ખુશી થઈને: હાં હાં, બહુ સારી રીતે યાદ છે મને એ....
પતિ: બસ એની બાજુની દુકાનમાં વાળ કપાવું સુ.....
થોડોક મોડો આવીશ
😂😂😂😂😂
(In Gujarati by an unknown author).
*****