🙏સ્વાતંત્ર્ય દિવસની શુભકામના 🙏
આજે દેશપ્રેમી બન્યું છે બધાનું મન.
આજ ફરી યાદ આવ્યું બધાને વતન.
આ દેશપ્રેમ એક દિવસનો ના રહેતાં,
દેશપ્રેમ રાખજો મિત્રો સમગ્ર જીવન.
આ જોશ જુસ્સો રાખજો કાયમ માટે,
દેશપ્રેમથી ખીલતું રાખજો આ ચમન.
સાચા દિલથી સાંચવજો આ આઝાદી,
ક્યાંક એળે ન જાય શહીદોનું બલિદાન.
"વ્યોમ" સુધી પહોંચે તિરંગાની શાન,
સ્વાતંત્ર્ય દિવસે ભારત માતા ને વંદન.
...©વિનોદ.મો.સોલંકી"વ્યોમ"
GETCO (GEB)