Gujarati Quote in Poem by Umakant

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સાચા દિલ
*********
વાહ ! શું વાત થઇ,
નખરાળી આંખો જાળ બિછાવી ગઈ.
ખોવાયા ચહેરામાં,
અને નજર તન ઉપર ફિદા થઈ.
ભાષા આંખોની ઈશારો કરી ગઈ,
મનશા લીબાસ પર ઘેલી થઈ ગઈ.
પ્રેમ અને પ્રેમજાળમાં
નજાકત સમજ ઓ નાસમજ,
એકમાં ડૂબી જતાં જીવાય છે,
બીજામાં બેહાલ જીવાય છે.
એકમાં કોલ દઈ જીવાય,
જ્યારે બીજામાં શંકા સેવાય.
પ્રેમને સમજ,
ઓ નાસમજ,
નહિ તો ગલીના નાકે લટકતી
' નનામી ' ના દીવાલ જેવી લાગે છે.
ફક્ત લાલ અક્ષરે લખેલ 'સૌજન્ય' વંચાય છે.
આસાન નથી પ્રેમને
કળી શક્યા નહિ,
આખી કહાનીમાં
સાચા દિલના ઉલ્લેખ ક્યાંય થયાં નહિ !

- અરૂણ ગોંધલી✍ ૧૯.૦૬.૨૦૨૧.

Gujarati Poem by Umakant : 111740918
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now