🌸ॐ अपराय नम: 🙏
अल्पायाम् वा महत्याम्,
वा सेनायामिति निश्चय:।
हर्षो योधगणस्यैको,
जयलक्षणमुच्यते॥
ભાવાર્થ -- લશ્કર નાનું હોય કે મોટું, દરેક લડવૈયામાં યુધ્ધ માટેનો ઉત્સાહ જ વિજય મેળવવાનુ એક માત્ર મુખ્ય લક્ષણ છે.
🌹💐🌹💐🌹💐🌹
2020 ઑલિમ્પિક રમતોનાં સૌ ભારતીય રમતવીરોને સાભિનંદન સમર્પિત!
💐🌹💐🌹💐🌹💐