વ્યક્તિનો આનંદ વ્યક્તિના વિચારો પર
નિર્ભર છે,
ઘણાં લોકો બત્રીસ પકવાન જોઈને
પણ મોં બગાડે છે,
તો ઘણાં લોકો વાસી રોટલી પણ
ડુંગળી સાથે બત્રીસ પકવાન ની જેમ
આરોગે છે......
વ્યક્તિ ને પોતાની જાત સિવાય કોઈ
આનંદિત રાખી શકતું નથી.....
હંમેશા ખુશ રહેવા સ્વનિર્ભર બનવું....
-@nugami.