Gujarati Quote in Religious by Armin Dutia Motashaw

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

બેહરામ યઝદ

જો ધંધા માં, કે બીજી મુસીબતમાં થઈ ગયો છે તું બરબાદ;

તો ખારાં મનથી, યકીન થી, કરજે તું બેહરામ યઝદ ને યાદ.

આસાન કરશે એવન તારી મુશ્કીલ, સાંભળશે તારી યાચના, ફરિયાદ.

આપે છે એ ભલા યઝદ આપણ ને તાકાત, કરે છે મુશિકેલિયો આસાન.

સૌફી તારી મુશ્કેલીઓ , સંપૂર્ણ શ્રદ્ધાથી, આપજે એમને માન;

મેળવશે તું, ખોવાયલું બધું; ફિરોઝી, ફત્તેહ, રોજી રજક અને સન્માન.

Armin Dutia Motashaw

Gujarati Religious by Armin Dutia Motashaw : 111737527
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now