स्वगृहे पूज्यते मूर्खः,
स्वग्रामे पूज्यते प्रभुः।
स्वदेशे पूज्यते राजा, विद्वान्सर्वत्र पूज्यते।।
ભાવાર્થ -- મૂરખ માણસની પૂજા એના પોતાના ઘરમાં થાય છે, ગામનો મુખી એના પોતાના ગામમાં પૂજાય છે, રાજા પણ એના દેશમાં પૂજાય છે. એક વિદ્વાન વ્યક્તિ જ એવી છે જે સર્વત્ર પૂજાય છે.
🙏 શુભ રવિવાર! 🙏