🌹🙏ગુરુપૂર્ણિમાની ખૂબ ખૂબ શુભકામના🙏🌹
ગુરુમાઁ જરાતકારુંને કોટી કોટી નમસ્કાર. 🌹🙏🙏🙏🌹
સર્વ ગુરુજનોનાં ચરણોમાં નમસ્કાર.🌹🙏🙏🙏🌹
ગુરુથી જ્ઞાન જ્ઞાનથી બુદ્ધિ.
બુદ્ધિથી વર્તન મનની શુદ્ધિ.
ગુરુમાઁ આપે સંસ્કાર આશીર્વાદ.
જગમાં સંસ્કૃતિનો જયજયકાર.
દક્ષેશ ઇનામદાર."દીલ"..