*ભિખારી*
(A Short story)
એને અચાનક એક દૈવીશક્તિ પ્રાપ્ત થઈ કે જેનાથી બીજા શુ વિચારે છે એની એને ખબર પડી જાય..
એને થયુ, ચાલ હુ મંદિર જઈને ભગવાનનો આભાર માનતો આવું.
અને મંદિરમાં ગયા પછી અચાનક ઍ બોલી ઉઠ્યો..
*અરે બાપ રે બહાર કરતા મંદિરમાં વધારે ભિખારીઓ છે*
#priten 'screation#