Gujarati Quote in Poem by મોહનભાઈ આનંદ

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કલમ કાગળમાં છે જીવન મજા નું
સરોવર છે જો, શબ્દોમાં વજા નું.

જરા ડૂબતાં જ ભીતર જો ખરેખર,
જીવન છે જો તું ,મરજીવા કઝા નું.

કરી જો કલ્પના , થોડીક જ્યારે,
થયો ઉન્માદ ભીતર મન ગજા નું.

ઝખમ હોવા સહજ છે યુદ્ધમાં જો,
વસંત વીતે , પછી જીવન ફઝાનું.

તૂટી વિખરાય ને, જોડાય લય માં ,
છે મન આનંદ, ઉત્સવ માં મજા નું.

====================
અજા =માયા, કુદરત,
વજા = સમજ , બુધ્ધિ , વલણ

-મોહનભાઈ આનંદ

Gujarati Poem by મોહનભાઈ આનંદ : 111731678
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now