વેદના બંનેની સરખી રહી હોય છે..
સ્ત્રી હોય કે પુરુષ,
બંનેની જવાબદારી પણ સરખી જ હોય છે..
આ જવાબદારી સંભાળતા સંભાળતા,
બંને ખુદને ભૂલી જાય છે..
અને સમય હાથમાંથી સરકી જાય છે..
સરકતા સમયની સાથે બંનેનો સાથ છૂટતો જાય છે..
અંતે માટીનો માનવી માટીમાં મળી જાય છે..
સૌથી સહેલું માટીમાં ભળવું..
અને જીવવું ખુદને જાણવા જેવું..
દર્શના રાધે રાધે