Gujarati Quote in Whatsapp-Status by Priten K Shah

Whatsapp-Status quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

રવિવાર એટલે

ઉંઘવાનું કુંભકર્ણની જેમ
અને ખાવાનું ભીમની જેમ
ઘરવાળીની કરવાની ફરમાઈશ પુરી
અને ખવડાવવાના પિઝા અને પાણી પુરી
મિત્રો જોડે કરવાની ગપસપ
અને જોતા રહેવાનુ વ્હોટ્સએપ
આખુ વીક કરવાનું કામ મજૂરની જેમ
અને રવિવારે જીવવાનું રાજાની જેમ

Happy Sunday

-Priten K Shah

Gujarati Whatsapp-Status by Priten K Shah : 111729667
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now