▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬
‼️0️⃣9️⃣0️⃣7️⃣2️⃣0️⃣2️⃣1️⃣‼️
▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬
યાદ રાખો કે, કોઇ જ સમય, કોઇ જ સંજોગ, કોઇ જ સ્થિતિ કાયમ માટે ખરાબ રહેવાની નથી. એક એવો દોર આવે છે જે થોડોક અઘરો હોય છે. સાથોસાથ એ પણ હકીકત છે કે, કોઇ દોર એટલો અઘરો નથી હોતો કે એને પહોંચી ન વળાય!
▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬
❣️ *આપનો દિવસ મંગલમય રહે તેવી શુભકામના* ❣️
▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬