ન રહી કોઈ પાસે ઉમ્મીદ મને
બસ તું 'ઈગ્નોર' કરે છે ને
એ જ મારા માટે કાફી છે.
તારા જેવું કોઈ નથી મળતું એટલે જ તો
બાકી કોણ સહન કરતું તારા 'ઈગ્નોર'ને
શ્રેષ્ઠ તો બધા જ છે પણ
મને તારાથી શ્રેષ્ઠ કોઈ ગમતું નથી
સમયે સમયે યાદ તો તારી જ આવે છે,
બસ તને 'હું' જ યાદ નથી આવતો
વ્હાલી દુનિયામાં મને તું જ વ્હાલી લાગે છે
બાકી આ સમયે તો તારા સિવાય 'મૌત' જ વ્હાલું લાગે છે.
-Kokani Ajay