બધા જોક્સનો બાપ --
😀😀😀😀😀😀😀😀😀😃
ઉશ્કેરાયેલી પત્નીએ રાત્રે બે વાગ્યે ઘસઘસાટ નિંદરમાં સુતેલા પતિને ઉઠાડ્યો
.
.
.
.
.
પત્ની : ☺ ′′ ત્રિદેવ ફિલ્મમાં હિરોઈન કોણ-કોણ હતી ??
.
. પતિ: 😊 ′′ માધુરી દીક્ષિત, સંગીતા બિજલાની અને સોનમ!!
.
.
.
.
.
પત્ની: 😊 ′′ દિલવાલે દુલ્હનીયા લે જાયેંગેમાં કાજોલનું નામ શું હતું ??
.
પતિ: 😀 ′′ સિમરન ′′!!
.
.
.
.
.
પત્ની: 😃 ′′ સોસાયટીના પહેલા બંગલામાં ઓલી રીના કેટલા મહિનાથી રહેવા આવી છે ??
.
પતિ : 😍 ′′ અઢી મહિનાથી ′′
.
.
.
.
પત્ની - કામવાળી મનીષા કઇ તારીખે કામે નહોતી આવી, પતિ-2, 9, અને 17ના .......................
.
.
પત્ની :- આપણી શેરીમાં પેલી શિક્ષિકા રહે છે તેણે ગયા રવિવારે ક્યા કલરની સાડી પહેરી હતી ??
પતિ :- વાયોલેટ 💃
..
..
..
..
....…..........
..
પતિ :- ′′ પણ, આ બધું તું મને અત્યારે અડધી રાતે કેમ પુછે છે ?? 🤔🤔
.
.
પત્ની: 😡😡 ′′ ગઇકાલે મારો બર્થ ડે હતો ′′ 😡😡😡😡
.
.
.
.
′′ ઓમ શાંતિ શાંતિ શાંતિ ′′!!!!! 😳!!!!!!!!! 😳😵😵😱🤥