Gujarati Quote in Thought by Shailesh Joshi

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જીવનમાં એક-બે તકલીફ આવે કે, આવતી-જતી રહે તો, કદાચ તેનુ કારણ અન્ય વ્યક્તી હોઈ શકે,
બાકી જ્યારે
ચારે બાજુથી તકલીફો આવે, અને આપણે તદ્દન નિઃસહાય થઈ જઈએ, તો
લગભગ તેના મૂળમાં, આપણો સ્વભાવ વધારે કારણભૂત હોવાનો.

Gujarati Thought by Shailesh Joshi : 111726263
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now