Gujarati Quote in Poem by Parmar Sadhna

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સાત ફેરા ફર્યા ત્યારે મળ્યો
જિંદગી માં તારો સથવાળો,

સૂર્ય નાં તાપ સામે
છાંયડા જેવો તારો સથવાળો,

ગરમીમાં ઠંડી હવા ના
અનુભવ જેવો તારો સથવાળો,

વરસતા વરસાદ માં
છત્રી જેવો તારો સથવાળો,

દરિયા કિનારે સાથે
ચાલવામાં તારો સથવાળો,

એક ચા લઈને અડધી
કરીને પીવામાં તારો સથવાળો,

તકલીફ માં પડખે ઉભા
રહી ને મળતો તારો સથવાળો,

ભીડ વચ્ચે હાથ પકડી ને
ચાલવાં માં તારો સથવાળો,

મુસાફરી માં એક ઈયરફોન્સ થી
ગીત સાંભળવાં માં તારો સથવાળો,

પાછળ જન્મનાં સારા પુણ્ય ના લીધે
આ જન્મ માં મળ્યો તારો સથવાળો.

Gujarati Poem by Parmar Sadhna : 111723719
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now