Gujarati Quote in Poem by મોહનભાઈ આનંદ

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

વરસી તું જાય છે દિલ દ્રવિત થઈને,
પલકો જરાક ભીની મનમિત થઈને.

દિલદાર દોસ્ત, ખીલી ઊઠે સદાયે ,
ફુલો તણી પ્રભા ,જેવાં મિત થઇને.

દિલમાં તપન છે વિરહી જો તું ધરા ને,
વરસી જો વાદળી સાચી પ્રિત થઈને.

જણતી પ્રકૃતિ ગુણોથી ભરપૂર જો,
આરાધના પ્રકૃતિ અવલંબિત થઈ ને.

આનંદ પ્રેમ ધારણ છે , જીંદગી નું,
બુદ્ધિ ભજન કરે છે , નવનિત થઇને.

-મોહનભાઈ આનંદ

Gujarati Poem by મોહનભાઈ આનંદ : 111721057
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now