વિરહનું દર્દ ઉર્મિલાને પુછો,
સીતાજી તો ધર્મ જ કહેશે.
પ્રેમનો અર્થ રાધાને પુછો,
રુકમણી તો અધિકાર જ કહેશે.
સેવાનો મતલબ શ્રવણને પુછો,
હનુમાનજી તો આનંદ જ કહેશે.
ઝેરનો સ્વાદ શિવજીને પુછો,
મીરાંજી તો અમૃત જ કહેશે.
લોકડાઉનનો અર્થ ગરીબને પુછો,
અમીર તો મજા જ કહેશે.
🙏😊