Gujarati Quote in Poem by Nirudri

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

એની એ ખુબસુરત  આંખો આજે પણ મને યાદ છે
જેમા મારા માટે નો પ્રેમ આજે પણ અસિમ હસે જ

એ આંખો મા મારા માટે નો પ્રેમ તો અગણિત હતો જ
આજે પણ એ પ્રેમ મારા માટે જ હશે એની આંખો મા

ત્યારે તો એ આંખો મા મારી માટે નુ પાગલપન હતું
પણ હવે એ આંખો મા ઉદાસી એ જગ્યા લઇ લીધી

એ આંખો મા હવે પ્રેમ ની સાથે પ્રશ્ર્ન દેખાવા લાગ્યા
પણ એમને એ જતાવાની જગ્યાએ આંખો છુપાવી

ચશ્મા ના આવરણ થી એ ખુબસુરત પલકો છુપાવી
પણ એ મારા માટે નો પ્રેમ આજે બી ના છુપાવી શકયા

પણ હવે એ જતાવાની જગ્યાએ છુપાવતા શીખી ગયા
અને એમના એ ચશ્મા એ પણ એમાં ભરપૂર સાથ આપ્યો

Gujarati Poem by Nirudri : 111714343
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now