બાળકો ના ભવિષ્ય નો ડર અંદર થી કોરી ખાય છે.. અત્યાર ના સમય માટે આ મહામારી એ વિનાશ સૅજયો છે.. જેમા નાના મોટા સૌ કોઇ એની જપેટ મા આવી ગયા છે... ધણા લોકો અએ પોતાના વ્હાલા વ્યક્તિ ઓ ખોઇ બેઠા છે,.. અત્યારે બસ ચારેબાજુ વિનાશ જ દેખાય રહો છે...
બસ હવે આ મહામારી મા થી જેમ જલદી બાર આવીએ એટલી જ ભગવાન ને પ્રાર્થના...
આ મહામારી મા સૌથી વધુ ડર તો બાળકો માટે નો જ રહો છે... આને કારણે તેમનું શિક્ષણ કાયૅ બંધ છે જે થી તેમના ભણતર નુ આયોજન થતું નથી.. સાથે સાથે તે નાના બાળ હોવા થી તેમની આ રોગ સામે લડવા ની તાકાત ઓછી હોય છે માટે તેમને ધર મા જ રાખવા પડે છે.. તેમની રમત ગમત મા વિક્ષેપ થવા લાગ્યા છે.. આ બધા ના લીધે બાળકો રૂધાવા લાગ્યા છે... માટે જ બાળકો માટે નો આ ડર માતા પિતા મા જાયસ છે...
આ મહામારી નો અંત જડપી થાય ને ફરીથી બાળકો ની કીલકારી ઓ સાભળવા મલે એ જ આ પાલનહાર ને પ્રાર્થના. .. 🙏🏻