તારા ખભા નો સહારો એ જ મારા માટે મારા પ્રેમ નો કિનારો છે
એ દરિયા મા જ તો તારો પ્રેમ ની ડુબકી જ મારો શ્ર્વાસ છે
તારો સાથ જ છે જે મને હમેશા અહેસાસ કરાવે છે તારા પ્રેમ નો
એ પ્રેમ જ તો છે તારો કે જે હમેશાં તારો અહેસાસ કરાવે છે
શાત પાણી ઉડું એમ જ આપણો પ્રેમ પણ એટલો જ ઉડો છે
એની ગહેરાઈ પણ એટલી જ ઉડી છે જેટલુ દરીયા નું પાણી
શાત કિનારો ભી એટલો ઠંડો છે કે તારો પ્રેમ ની અનુભુતિ થાય
કિનારે બેસીને તારી સાથે કરેલી વાતો એ જ પ્રેમ ની સાબિતી છે
દરિયા ના કિનારે જ હવે મારે આપણા પ્રેમ નું ધર બનાવવું છે
જે હમેશા થી આપણા પ્રેમ ને સાથ નો હક્કદાર રહયો છે..