૧-૨૫
૨૬-૫૦
૫૧-૭૫
૭૬-૧૦૦
જીવનના આ ચાર પાર્ટમાં માણસ વન આફ્ટર વન પગલાં માંડે એટલે નવા અનુભવ ફેસ કરતો જતો હોય છે. જેમાંનો સૌથી બેસ્ટ સમય ૧-૨૫ નો કહેવાય પછી તો મેન્ટેનન્સ અને રિકવરી રેટ વધી જતો હોય છે જ્યા તમારી પાસે પૈસા ને જ્ઞાન હોવુ જરૂરી છે બાકી રાત દિવસ અફસોસ સિવાય કંઈ નથી હોતું.
કન્ટીન્યુ(continue)...