Gujarati Quote in Poem by અધિવક્તા.જીતેન્દ્ર જોષી Adv. Jitendra Joshi

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

Create Date: 30/05/2021 00:29
Content: આવે નહિ

જીવું છું તો કરે દાટવાની વાત, દફન કરવા આવે નહિ,,
,મરણમાં કરે આથવાની વાત દફન કરવા આવે નહિ.

જીવતા જીવ ક્યાં કોઈ કરે તારી વાહવાહી ઓ 'મયુર'
જીવન સાથે મોતની સૌગત કફન કરવા કોઈ આવે નહિ.

આમ તો ઉઘાડી આંખે પણ સપનાઓ બહુ જોયા છે,
મારામાં ગમે તેવા રાખ્યા છે લખણ કરવાને આવે નહિ.

આમ તો ઉંઘાડી આંખે મેં ખુબજ જોયા છે સ્વપ્ન,
જેવું જીવું છું જીવન એવું સપન કરવાને આવે નહિ.

પ્રતિબિંબ જેવું છે એવું જ હવે તું જ તો બતાવે છે!
બહુ થયો દુઃખી સાચું એ દર્પણ કરવાને આવે નહિ.

મયુર દરજી

Gujarati Poem by અધિવક્તા.જીતેન્દ્ર જોષી Adv. Jitendra Joshi : 111713116
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now