આપણે સારા છે કે ખરાબ એનું સર્ટિફિકેટ લોકોને આપવાની શું જરૂર છે, આપણું અંતર મન આપણને જેવા છીએ તેવા સ્વીકાર કરે એટલે ઘણું છે, અને રહી વાત સંબંધની તો જો સબંધ સાચો હશે તો સામે વળી વ્યક્તિ આપણે જેવા છીએ તેવા સ્વીકાર કરશે જ અને આપણને ક્યારેય છોડીને નહિ જાય. બાકી તો જેને આપણને ખરાબ માની જ લીધા છે તેને આખી જિંદગી સાબિત નહિ કરી શકો કે આપણે સારા છીએ..
#life
#motivational
#always smile 😊❤️
_Meera soneji