Gujarati Quote in Poem by Jayvant Bagadia

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

દિનેશભાઈ ને શુભેચ્છા

પચ્ચાસ વર્ષ ની સાલગિરાહ છે કે પાંચ ભવ નો સંગાથ છે,
અભિનંદન આપું તમને,પગલાં પર પગલી પાડી નિભાવ્યો ઘર સંસાર છે
અગ્નિ ની સાક્ષી એ સાત ફેરા ફરી રાખ્યો હાથ માં હાથ છે.
જીવન રેખા આપી દીધી જયાં લખ્યું તમારું નામ છે,
હસ્યો, રડ્યો, દોડયો, પડયો, થાકયો, છતાં સદા રહયો હાથ માં હાથ છે,
કંટકો ભર્યા આ જીવન બાગમાં પણ રહયું હર્યું ભર્યું ગુલાબ છે
બે પાંચ વર્ષ માં જ જ્યા આજ નાં યુવાનો હાંફી જાય છે ત્યારે
શુભેચ્છા આપુ ગોલ્ડન જયુબિલી અનિવર્સરી ની જે અડીખમ તમારી દૌડ છે.

Gujarati Poem by Jayvant Bagadia : 111710915
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now