સાંજ ઢડી સ્મરણો સાથ, યાદ છે તારા હાથમાં હાથ.
તારે મઢેલી રાત,સોભૈ એમાં વાદળની ભાત.
ચંદ્રની અદ્ભુત છે કળા, વહે છે સમીર હુંફાળા.
વર્ષો વિત્યા વિત્યા માસ,તુજ મારી રહે એજ આશ.
વુક્ષો વરસાવે પ્રેમનાં ફુલ, સ્નેહનાં કેમ ચુકાશે મોલ.
કહે નર સાત જન્મનાં સબંધ, તારા મારા રહે અકબંધ.
નારાણજી જાડેજા
નર
ગઢશીશા