છે તને કે તું મને ક્યાંય મળતો નથી , જોયા વગર તને મારો સુરજ કદી ઢળતો નથી
નજર મળે અંતર માં ઊતરીશ બીક છે તને,જાણી જોઇ આંખો ખોલતો નથી
સ્વપ્નદ્રષ્ટા હું, સ્વપ્નમાં સર્વસ્વ તું આવ્યા વગર રહેતો નથી
માનવું ન માનવું મરજી તારી પણ તારી વગર આત્મ બીજે ભળતો નથી
-Apeksha Diyora