Gujarati Quote in Blog by MaNoJ sAnToKi MaNaS

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મૌન હૃદયમહીં ચીંખી રહ્યું છે,
સપનું એક એક વિરાન થયું છે.

પૂછો એ હસતા ચહેરાઓ ને,
દિલમહી દર્દ કેટલું સહયું છે.

મધરાતે ટપકા રહ્યા આંસુઓ,
પ્રવાહમાં તૂટેલ સ્વપ્ન તર્યું છે.

નાઈલાજ રહી છે જિંદગી આ,
વૈદ્ધે આપેલ દર્દ ઓન સહયું છે.

કવિતાના કાફિયા નથી રહ્યા હવે,
કહ્યું જે દિલે તે અહીં લખ્યું છે.

મનોજ બોજ ખૂબ છે દિલમાં,
મોતની સાથે દર્દ ક્યાં સમ્યુ છે.

મનોજ સંતોકી માનસ

Gujarati Blog by MaNoJ sAnToKi MaNaS : 111708283
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now