લાખો પક્ષીઓના ઘર વેર વિખેર થઈ ગયા ગયા હશે અને આખી રાત વાવાઝોડાનો સામનો કરીને તેમની હાલત પણ અતિશય ખરાબ થઈ ગઈ હશે.
તો વાવાઝોડું શાંત તથા તરત જ અગાસીમાં અથવા ઘરની બહાર તેમના માટે ચણ નાખવું, એમના માટે ખાવાની વ્યવસ્થા કરી આપવી
🐤🦜🕊️🐦
આપણી આસપાસમાં રહેતા પશુઓ જેમ કે ગાય, કુતરો એમને પણ સાચવી લેવાનો પ્રયત્ન કરવો
🐕🐄