માનવતા થી મોટો કોઈજ ધર્મ નથી ,ઈશ્વરે બતાવેલ સદ ગુણો, દયા કરૂણા ક્ષમા, અહીંસા નીરવીભીમાન દાન પુન્ય ના માનવીય લક્ષણો અપનાવો ધૈર્ય અને શાંતિ ન ગુમાવો બનેતો કોઈને મદદ કરો, લાલચ લોભ અભીમાન હીસા મોહ ક્રોધ ઈર્ષ્યા, ડગો, બદલાની ભાવના રૂપી સ્વાર્થી હીંસક રાક્ષક્ષી વૃતી ત્યજો, માણસ છો માણસાઈ રાખો
જીવો અને જીવવા દો
🙏🕉️💐
-Hemant Pandya