સલાહ નહી સાથ આપો
.
એકવાર ચકલી સમુદ્રમાંથી પાણી ચાંચ મા લઈ ને બહાર કાઢતી હતી આ જોઈ ને કાગડો આવ્યો કે આ શું કરે છે ચકલી કહે મારા બચ્ચા સમુદ્રએ લઈ લીધા છે એટલે એનુ પાણી બહાર કાઢુ છુ, કાગડો કહે તારી આખી નાત આવશે તો પણ સમુદ્રનું પાણી નહી ખાલી થાય, ચકલી કહે સલાહ નહી સાથ આપ આવી રીતે બધા પક્ષી આવતા ગયા આ જોઈને ભગવાન વિષ્ણુનું વાહન ગરૂડ આવવા લાગ્યુ ભગવાન કહે તમે ગમે એટલી કોશિસ કરો એ શક્ય નથી, ગરૂડ કહે પ્રભુ સલાહ નહી સાથ આપો અને ગરૂડ સાથે ભગવાન વિષ્ણુ ને પણ આવતા જોઈ સમુદ્ર ડરી ગયો ને ચકલીના બચ્ચા પાછા આપી દીધા એટલે આ કપરા સમયમાં એક બીજા ઉપર આરોપ ને સલાહ આપવા કરતા સાથ આપો
ઘટ Immunity ની નથી
ઘટ Humanity છે.🙏