Gujarati Quote in Poem by Patel Krishna

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

હું જાણું છું કે તમે હવે યાદ નથી કરતા
પહેલાની જેમ વાતો માં ફરિયાદ નથી કરતા
નીકળું છું આજે પણ એ જ ગલી માંથી
પણ બાળકો હવે પહેલા ની જેમ શોર નથી કરતા

ખબર નથી કે તમે ચાહો છો કે નહીં અમને
પણ એ કહો કે પહેલા ની જેમ શણગાર કેમ નથી કરતા ?

મળી જાય છી આજે પણ બજાર માં તમને
પણ આંખો ના ઈશારા થી વાત કેમ નથી કરતા ?

પ્રેમ આવે જો આ જાન પાર તો એક સ્મિત ફેંકી આપજો
કેમ કે હવે અમે હસવા ની વાત નથી કરતા

દરરોજ તૂટે છે આ દિલ તારી યાદ માં
એ પણ હવે ખોટો શોર નથી કરતા

-Patel Karishna

Gujarati Poem by Patel Krishna : 111699691
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now